Mara Vichar Tari yaad Vagar Kai Nathi

Ashru sangathe kaalu kajal zare che,
Ne aankho ma lohi na rango bhare che,
Nindar bichari pa6i vadi gayi,
Pampan ne koi ni pratixa nade che.

Bajavo taali amari shayri par,
Hu j janu chu Dil ketlu bade che,
Hu su karu vaat aa Duniya ni,
Sacha na shabado pan khota pade che.

Vedna maari jivan-sangini hati,
Me to ane satat zankhi hati.
Prem nu upavan hatu aa mann Chhata,
Prem ni chaaro-taraf tangi hati.

Jeevan Ma Tara Vagar Kai Nathi
Tara Prem Vagar Maro Prem Kai Nathi
Hu Vichar Ma Khovayo chu Tara
K Mara Vichar Tari yaad Vagar Kai Nathi

Originally posted 2017-10-08 00:21:26.

Facebook
Twitter
LinkedIn
Pinterest

11 thoughts on “Mara Vichar Tari yaad Vagar Kai Nathi”

  1. અમેરિકા ના ૩૮% ડોકટરો ભારતીય છે.
    અમેરિકા ના ૧૨% વૈગ્નાનિકો ભારતીય છે.
    અમેરિકા મા ૩૮% નાસા ના વૈજ્ઞાનિકો ભારતીય છે.
    અમેરિકા મા ૩૪% માઈક્રોસોફ્ટ્ કર્મચારિયો ભારતીય છે.
    અમેરિકા મા ૧૭% ઇન્ટેલ ના કર્મચારિયો ભારતીય છે.
    અમેરિકા મા ૨૮% આઈ.બિ.એમ્ ના કર્મચારિયો ભારતીય છે.
    ભારત મહાન છે. પણ ભારતીય મહાન નથી .
    વિચારો જો આ બધા લોકો ભારત માટે કામ કરે તો
    ભારત કેટલી પ્રગતિ કરે?
    આ મેસેજ જવાન ભારત ને ફોરવડ કરો. મહેરબાની કરીને એવુ ના વિચારો કે આ સમય નો વ્યય છે.
    ભારતીય હોવા નુ ગર્વ અનુભવો..
    અને ભારત માટે કાંઇક કરી છુટવાની તમન્ના રખો..
    જય ભારત…

  2. This Shayari is very sad … i like most … Thanks to the creater … thanks a lot ..

    He put out his heart with this shayaris … mindblowing …

  3. Jeevan Ma Tara Vagar Kai Nathi
    Tara Prem Vagar Maro Prem Kai Nathi
    Hu Vichar Ma Khovayo chu Tara
    K Mara Vichar Tari yaad Vagar Kai Nathi

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Popular Shayari posts

Categories